Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં આજે તેજી

Live TV

X
  • સેન્સેક્સ 305 અંક વધી 41199 પર, નિફ્ટી 90 અંક વધી 12,082 પર

    ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી. સેન્સેક્સ 305 અંક વધી 41,199 પર પહોંચ્યો.  જ્યારે નિફ્ટી 90 અંક વધી 12,082 પર પહોંચી.. 

    સેન્સેક્સ પર હાલ એનટીપીસી, ઓએનજીસી, નેસ્લે, રિલાયન્સ અને એક્સિસ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એનટીપીસી 2.46 ટકા વધી 112.40 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 1.76 ટકા વધી 101.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાટા મોટર્સ, ઈન્ડસલઈન્ડ બેન્ક માં મંદી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ 2.78 ટકા ઘટી 157.10 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસલઈન્ડ બેન્ક 0.11 ટકા ઘટી 1,142.90 પર કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply