Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ગુજરાતઃ સરકારના ઉદ્યોગ વિભાગના SBI સાથે મહત્ત્વપૂર્ણ MOU થયાં  | DD News Skip to main content
Settings Settings for Dark

ગુજરાતઃ સરકારના ઉદ્યોગ વિભાગના SBI સાથે મહત્ત્વપૂર્ણ MOU થયાં 

Live TV

X
  • રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને ઊદ્યોગ સ્થાપના માટે સરળતાથી નાણાં મળી રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રિય કૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સાથે આ અંગેના મહત્વપૂર્ણ MoU સંપન્ન કર્યા છે. 

    હવે, જે નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાત માં ,MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમય મર્યાદા માં ,વર્કિંગ કેપિટલ ,અને પ્રોજેકટ કોસ્ટ માટે ,15 દિવસ માં ,નાણાં સહાય ,મળી રહેશે. બેન્ક ને MSME પોર્ટલ પરથી કે જિલ્લા-રાજ્ય કક્ષાની નોડલ એજન્સી તરફથી આવી નવા MSME માટેની અરજી મળતાં બેન્ક ૧પ દિવસમાં નાણાં સહાયની સૈદ્ધાંતિક પરવાનગી આપી દેશે. 

    સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાએ આ હેતુસર પ૪ જેટલી સ્પેશ્યલાઇઝડ MSME બ્રાન્ચ દ્વારા, સ્ટાર્ટઅપ પ્રોજેકટમાં ફંડીંગ આપવા MoUમાં સહમતિ દર્શાવી છે. મહત્વનું છે કે ,આ પહેલ થી ,ગ્રીન ફિલ્ડ પ્રોજેકટસ - સ્ટાર્ટઅપ્સ - મહિલા ઊદ્યોગકારો અને બેક વર્ડ વિસ્તારના MSME ઊદ્યોગોને પ્રોત્સાહન અપાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply