Skip to main content
Settings Settings for Dark

મુબંઈ શેરબજારમાં જોવા મળ્યો ધટાડો

Live TV

X
  • દિવસભરના કામકાજના અંતે શેરબજાર સુચકાંક 36 પોઈન્ટા ઘટાડા સાથે 39,031ની સપાટીએ બંધ રહ્યો હતો

    મુબંઈ શેરબજારના દિવસભરના કામકાજના અંતે શેરબજાર સુચકાંક 36 પોઈન્ટા ઘટાડા સાથે 39 હજાર 31 ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી અંક પણ 6 પોઈન્ટ જેવા નજીવા ઘટાડા સાથે 11 હજાર 748 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. યસ બેંક ઈન્ડિયાબુલ હાઉસિંગ સહિતના શેર ગગડ્યા હતા. જ્યારે આઈઓસી ઝી એન્ટરટેઈનમેન્ટ અને બીપીસીએલ સહિતની કંપનીના શેરાં તેજી જોવા મળી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply