Skip to main content
Settings Settings for Dark

GST કલેક્શન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર

Live TV

X
  • કલેક્શન વધીને 1 લાખ 13 હજાર કરોડ રૂપિયાની ઉપર પહોંચ્યું

    વસ્તુ અને સેવા કર સંગ્રહ ગત મહિનાએ વધીને અત્યારસુધીના સર્વોચ્ચ સ્તર 1 લાખ 13 હજાર કરોડ રૂપિયાથી વધુ પહોંચી ગયું છે. જયારે ગત મહિને આ કલેકશન 1 લાખ 6 હજાર રૂપિયાનું હતું. નાણામંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવાયું છે કે એપ્રિલ મહિનામાં કલેકટ કરવામાં આવેલ જીએસટીમાં કેન્દ્રનું 21 હજાર 163 કરોડ, રાજ્યનું 28 હજાર 801 કરોડ રૂપિયા, ઈન્ટીગ્રેટેડ જીએસટી 54 હજાર 733 કરોડ અને રૂપિયા 9 હજાર 168 કરોડ સેસનો સમાવેશ થાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે કલેકશનમાં 10 ટકાની વૃદ્ધિ થઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply