Skip to main content
Settings Settings for Dark

શેરબજાર દિવસના અંતે 12.50 અંકના ઘટાડા સાથે થયો બંધ

Live TV

X
  • સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શેરબજાર સવાર ઉછાળા સાથે ખુલ્યું હતું. આજે સવારે સેંસેક્સ 28.12 અંકના ઉછાળા સાથે 39,009.55 પર ખુલ્યો હતો જોકે દિવસના અંતે 18.17 અંકના ઘટાડા સાથે 38,963.26 પર બંધ થયો હતો. તો નિફ્ટી પણ સવારે 47.85 અંકના ઉછાળા સાથે 11,722.60 પર ખુલ્યો હતો. અને દિવસના અંતે 12.50 અંકના ઘટાડા સાથે 11,712.25 પર બંધ થયો હતો.

     

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply