Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઇને શેરબજારમાં આવ્યો ઉછાળો

Live TV

X
  • મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 770 પોઈન્ટના વધારા સાથે 38 હજાર 701 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 244 પોઈન્ટના ઉછાળા સાથે 11 હજાર 651 પોઈન્ટ પર ખુલ્યો હતો.

    લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએના ભવ્ય વિજયનો એક્ઝિટપોલમાં અંદાજ મુકવામાં આવતાં ભારતીય શેર બજારોમાં આજે ભારે ઉછાળો નોંધાયો હતો. મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 770 પોઈન્ટના વધારા સાથે 38 હજાર 701 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 244 પોઈન્ટના ઉછાળા સાથે 11 હજાર 651 પોઈન્ટ પર ખુલ્યો હતો. એક તબક્કે સેન્સેક્સ 953 પોઈન્ટ ઉછળીને 38 હજાર 884 અને નિફ્ટી 282 પોઈન્ટ ઉછળીને 11 હજાર 688 પોઈન્ટ પર પહોંચ્યો હતો. લગભગ દરેક સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply