Skip to main content
Settings Settings for Dark

સેન્સેક્સ અને નિફટી બન્ને ગ્રીન ઝોનમાં

Live TV

X
  • સેન્સેક્સ 278.60 પૉઇન્ટ તો નિફટી 100.10 પૉઇન્ટ વધ્યું

    ભારતીય શેરબજારોમાં આજે ચંચળતા જોવા મળી હતી સવારે 11.14 વાગે સેન્સેક્સ 9.05 પૉઇન્ટ નીચે હતો તો નિફ્ટી પણ 2.70 પૉઇન્ટ નીચે હતો. 761 શૅરોના ભાવ ઊછળ્યા હતા જોકે બપોરે 12.21 વાગતાં સુધીમાં શૅરબજારો સુધર્યાં હતાં. નિફ્ટી 11,200ની સપાટી આસપાસ ચાલી રહ્યો હતો. સેન્સેક્સ 77.47 પૉઇન્ટ વધ્યો હતો અને નિફ્ટી 32.70 પૉઇન્ટ વધ્યો હતો. બપોરે 2 વાગ્યાના મુજબ સેન્સેક્સ 107.31 પૉઇન્ટ ઊછળ્યો હતો તો નિફ્ટી 45.20 પૉઇન્ટ વધ્યો હતો. જ્યારે શૅરબજારો બંધ થયાં ત્યારે સેન્સેક્સ 278.60 પૉઇન્ટ વધીને 37,393.48ની સપાટીએ બંધ રહ્યો હતો તો નિફ્ટી 100.10 પૉઇન્ટ વધીને 11,2578.10ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાનમાં ઑઇલના ભાવો આજે સતત ત્રીજા સત્રમાં વધ્યા હતા કારણકે મધ્ય પૂર્વમાં સંઘર્ષના જોખમથી પુરવઠો ખોરવાવાની આશંકા જાગી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply