Skip to main content
Settings Settings for Dark

શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો કડાકો

Live TV

X
  • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે નેગેટીવ ટોન સાથે બંધ રહ્યાં હતા.

    અનબાઉંન્ડેડ઼ ફોરેન ફંડના ઓઉટ ફલૉ અને અન્ય એશિયાઈ માર્કેટના નબળા સેન્ટીમેન્ટની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી હતી. દિવસના ચડાવ ઉતાર પછી આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નેગેટીવ ટોન સાથે બંધ રહ્યા હતા. આજે ,સેનસેક્સ 318.18 અંકના ઘટાડા સાથે 38,897.46 અંક પર બંધ રહ્યો અને નિફટી 90.60 અંકના ઘટાડા સાથે 11,596.90 બંઘ થયો હતો. આજના દિવસમાં P.S.U. બેંકો અન્ડર પ્રસર રહી હતી. ઉપરાંત ઓટો અને મેટલના શેર પણ અન્ડર પ્રેસર રહ્યાં હતા. P.S.U. બેંક જેમાં સેન્ટ્રલ બેંક, BOB, BOI, યુનિયન બેંક પ્રમુખ રહી હતી. અન્ય એશિયાઈ બજારો પર નજર કરીએ તો  ચીનના સાંઘાઈમાં 30.52, હોંગકોંગ હેંગકોંગમાં 154 અને જાપાનના નિક્કિમાં 422 અંકોનો ઘટાડો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply