Skip to main content
Settings Settings for Dark

શેરબજાર 200 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું, શેરધારકોમાં ખુશીનો માહોલ

Live TV

X
  • છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે તેજીનો માહોલ

    શેરબજારમાં કેટલાક દિવસોથી તેજીનો માહોલ જોવા મળતા શેરધારકોમાં આનંદ પ્રસરી ગયો છે.આજે પણ માર્કેટ 200થી વધારે પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું.બેકિંગ સહિતના અલગ અલગ સેક્ટરના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે શેર હોલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે.અને હાલ માર્કેટમાં ભારે લેવાલી ચાલી રહી છે.દિવાળી પછી માર્કેટ સ્ટેબલ જોવા મળી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply