Skip to main content
Settings Settings for Dark

બેંક છેતરપિંડી મામલે CBI ની 169 જગ્યાઓ પર રેડ 

Live TV

X
  • લગભગ 7 હજાર કરોડના બેંક છેતરપિંડી મામલે સીબીઆઈએ દેશભરમાં છાપો માર્યો છે. લગભગ 170 જગ્યાઓ પર સીબીઆઈ દ્વારા છાપામારની કાર્યવાહી ચાલી રહી છે. 

    બેંક છેતરપિંડી મામલે આજે સીબીઆઈ દેશભરમાં લગભગ 169 જગ્યાઓ પર છાપો મારી રહી છે. આંધ્રપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, તેલંગણા, યુપી, ઉત્તરાખંડ, દાદરા અને નગર હવેલી સહિત 169 જગ્યાઓ પર કાર્યવાહી થઈ રહી છે. 

    સીબીઆઈએ સાત હજાર કરોડના બેંક છેતરપિંડી મામલે લગભગ 35 કેસ દાખલ થયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply