Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 162 અંકના ઘટાડા સાથે થયો બંધ 

Live TV

X
  • સપ્તાહનો અંતિમ દિવસ કારોબાર માટે નરમ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં શરૂઆતથી જ ઘટાડો જોવા મળ્યો હતો.

    વિદેશી બજારોમાં ઉત્સાહ વર્ધક સંકેત નહી મળવાના કારણે , બેંકિંગ, ઓટો અને મેટલ સેક્ટરમાંમંદીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસના અંતે પણ સેન્સેક્સ 162 અંક ઘટી 41 હજાર 464 અંકે જ્યારે નિફ્ટી 58 અંક ઘટી 12 હજાર 224 અંકે બંધ રહ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply