Skip to main content
Settings Settings for Dark

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલીને પગલે ક્રુડના ભાવ વધતા શેરબજારમાં 175 પોઇન્ટનો ઘટાડો

Live TV

X
  • યુએસ ડોલર મજબૂત બનતા આઈટી, ટેકનોલોજી શેરોમાં તેજી

    અમેરિકાએ એરસ્ટ્રાઈક કરી ઈરાનના ચાવીરૂપ અને ઈરાકી લશ્કરી દળના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખતા ખાડી દેશોમાં નવેસરથી સંકટ સર્જાય તેવી દહેશતને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં આશરે ચાર ટકાનો ઉછાળો આવતા ભારતીય શેરબજાર પર તેની સ્પષ્ટપણે વિપરીત અસર જોવા મળતી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ આશરે 175 પોઇન્ટ ગગડ્યો છે ત્યારે નિફ્ટીએ પણ આશરે 67.50 પોઇન્ટનો ઘટાડો નોંધાવ્યો છે. શેરબજારમાં બેન્ક, ઓટો, મેટલ સેક્ટરના શેરોએ મંદીની આગેવાની લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2024 Max Temp : °C Min Temp : °C
apply