Skip to main content
Settings Settings for Dark

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજાર રહ્યું સુસ્ત

Live TV

X
  • સેન્સેક્સ 167 પોઇન્ટ ઘટ્યો, નિફટી 59 પોઈન્ટના ઘટાડા સાથે 11513 પર બંધ

    સપ્તાહના અંતિમ દિવસે ,આજે શેર બજારમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યો હતો. આજે સવારે બજાર ખૂલ્યું હતું ત્યારે સેન્સેકસ 13.39 અંકના વધારા સાથે 39,003.13 અંકની સપાટીએ ખૂલ્યો હતો. જ્યાર નિફ્ટી 15 અંકના ઘટાડા સાથે 11,571 અંકની સપાટીએ ખૂલ્યો હતો. ત્યાર બાદ બજારમાં ભારે ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. સેન્સેકસ એક સમયે 39,025 અંકની સપાટીને આંબી ગયો હતો. પરંતુ દિવસના અંતે સેન્સેકસ 167 અંક ઘટીને 38,822 અંકની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ,58.80 અંકના ઘટાડા સાથે 11,512. 40 અંકની સપાટીએ બંધ રહ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
apply