Skip to main content
Settings Settings for Dark

હાલના સમયે દેશની આર્થિક વૃદ્ધિ એ જ પ્રાથમિકતાઃ RBI ગવર્નર

Live TV

X
  • મુંબઈમાં આયોજિત FIBAC 2019 ની કોન્ફરન્સમાં સંબોધન કરતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આર્થિક વૃદ્ધી, આ સમયે સૌ પ્રથમ પ્રાથમિક્તા છે.

    ઋણ સંશોધન અક્ષમતા સંહિતા એટલે કે I.B.C.માં સંશોધન સાર્વજનિક બેંકોની મદદ કરશે અને સરકાર પર નિર્ભર રહેવાની જગ્યાએ બજારમાંથી મૂડી લેવા માટે સક્ષમ બનશે.

    RBIના ગર્વનરે વધુ કહ્યું કે, RBI બેંકો અને નાણાંકીય કંપનીઓના પરસ્પર સંબંધો પર જીણવટથી નજર રાખી રહ્યું છે.અને RBIના પોતાના કેટલાક નિયમોની સમિક્ષા કરી રહ્યું છે.ગવર્નર શક્તિ કાંત દાસે વધારેમાં વધારે બેંકોના રેપો આધારિત ઋણ વધુ વધવાની આશા વ્યક્ત કરી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply