Skip to main content
Settings Settings for Dark

મુંબઈ - CM વિજયભાઈ રૂપાણીએ નીતિ આયોગની ઉચ્ચસ્તરીય બેઠકમાં લીધો ભાગ

Live TV

X
  • મોડેલ APMC એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતી

    દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચવે અંગે નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતીની મુંબઇમાં આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગ લીધો હતો. તેમણે મોડેલ APMC એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની અગ્રેસરતા અને સિધ્ધિઓની પ્રભાવક રજૂઆત કરી હતી. તેમણે ખેડૂતોની આવક બમણી કરવા હેતુથી કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન માટે પોતાના સૂચનો પણ વ્યકત કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મોડેલ APMC એકટમાં જે જોગવાઇઓ અને પ્રાવધાન સૂચવેલા છે તે મોટાભાગે ગુજરાતના પ્રવર્તમાન મોડેલ APMC એકટમાં સમાવિષ્ટ છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈ-નામ પધ્ધતિ અન્વયે રૂપાણીએ કહ્યું કે, બહુધા જણસોને ઇ-નામ તેને આવરી લેવાને બદલે પાયલોટ પ્રોજેકટ તરીકે કેટલીક ખાસ ખેત ઉત્પાદન પેદાશો જ આવરી લેવાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply