Skip to main content
Settings Settings for Dark

BOB બેંકના વડોદરા ઝોનના મેનેજર વિલિનીકરણ વિશે આપી માહિતી 

Live TV

X
  • દેશની બે મોટી બેન્ક વિજયા બેન્ક અને દેના બેન્કનું બેન્ક ઓફ બરોડામાં વિલિનીકરણ કરી દેવાયું છે. જે અંતર્ગત વડોદરા ખાતે બેંક ઓફ બરોડા ભવન ખાતે પત્રકાર પરિષદમાં વડોદરા ઝોનના જનરલ મેનેજર પ્રદિપ વાસ્તવે જણાવ્યું હતું કે, હવે બેંક ઓફ બરોડા સરકારની બીજા નંબરની સૌથી મોટી બેંક બની છે અને આ બેન્કને ત્રણ બેન્કની સતા મળતાં બેંક ઓફ બરોડા દ્વારા ગ્રાહકોને ઉચ્ચ સ્તરની સેવા મળશે. 

    આ બેંકની કુલ 9500 શાખાઓ છે. જેમાં 85000થી વધુ કર્મચારીઓ છે. કુલ 120 મિલિયનથી વધુ ગ્રાહક છે. બંને બેન્કના વિલીનીકરણના અવસરે બેન્કના મૂળ સ્થાન બેંક ઓફ બરોડા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં જનરલ મેનેજર પ્રદિપ શ્રીવાસ્તવ, પૂર્વ દેના બેંક DGM, વિકાસ મેહરા સહિતના મહાનુભાવો ઉપસ્તિત રહ્યાં હતાં. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply