Skip to main content
Settings Settings for Dark

Business : બીજા ક્વાર્ટરમાં વોડાફોન-આઇડિયા, એરટેલને મોટું નુકસાન

Live TV

X
  • વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ મળીને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં લગભગ 74,000 કરોડનું નુકસાન થયું છે

    વોડાફોનના રિપોર્ટ પ્રમાણે, તેમને લગભગ 50,922 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તે જ સમયે, એરટેલે કહ્યું છે કે તેને 23,045 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતના ટેલિકોમ ઇતિહાસમાં આ સૌથી મોટું નુકસાન છે. બંને કંપનીઓનો મળીને આશરે 74 હજાર કરોડનો હિસ્સો છે.વોડાફોનના સીઇઓ નિક રીડે કહ્યું હતું કે, રેગ્યુલેશન અને વધારે પડતા ટેક્સને કારણે નાણાકીય રીતે અમારા પર મોટો બોજ છે. એ કહેવું યોગ્ય હશે કે, સ્થિતિ ખરાબ છે. સરકારે વોડાફોન-આઇડીયાને લાઇસન્સ ફી અને સ્પેકટ્રમ યૂઝેઝ ચાર્જ હેઠળ લગભગ 40,000 કરોડ રૂપિયા ચૂકવવાના આદેશ આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply