Skip to main content
Settings Settings for Dark

RBIએ બેંકોને ગ્રાહકોને ડેબિટ અથવા ક્રેડિટ બંધ કરવાની સુવિધા આપવા કરી ટકોર 

Live TV

X
  • ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવા માટે, રિઝર્વ બેંકે, બેંકો અને અન્ય કાર્ડ આપતી કંપનીઓને ગ્રાહકોને પોતાનું ડેબિટ અથવા ક્રેડિટ અથવા વર્ચ્યુયલ કાર્ડ ચલાવવા અને બંધ કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે.

    ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારવા માટે, રિઝર્વ બેંકે, બેંકો અને અન્ય કાર્ડ આપતી કંપનીઓને ગ્રાહકોને પોતાનું ડેબિટ અથવા ક્રેડિટ અથવા વર્ચ્યુયલ કાર્ડ ચલાવવા અને બંધ કરવાની મંજૂરી આપવા જણાવ્યું છે. સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે દરેક બેન્કોએ નાગરિકોને તેના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ને બંધ કરવાની સુવિધા આપવી જોઈએ. આ ઉપરાંત વર્ચ્યુયલ કાર્ડ માટે પણ આવી જ ટકોર કરી હતી કે દરેક બેન્ક કે ખાનગી કંપની જે ભી આ રીતના કાર્ડ આપતા હોય તેમણે ગ્રાહકોને તે સુવિધા બંધ કરવાની સહુલિયત આપવી જોઈએ. વધુ માં, તેમણે કહ્યું છે કે કાર્ડ વપરાશ ચેનલોમાં મોબાઇલ એપ્લિકેશન, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ શામેલ છે અથવા ઇન્ટરેક્ટિવ વોઇસ પ્રતિસાદ શામેલ હોવો જોઈએ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply