Skip to main content
Settings Settings for Dark

અમેરિકા- ચીન વચ્ચે વેપાર કરારથી વિશ્વભરના શેરબજારોમાં તેજી

Live TV

X
  • સેન્સસેક્સે પ્રથમ વખત પાર કરી 42 હજારની સપાટી.જોકે દિવસના અંતે માત્ર 59 પૉઇન્ટના વધારા સાથે 42 હજારની સપાટીથી ઉતર્યો નીચે

    સપ્તાહના ચોથા દિવસે પણ શેરબજારમાં તેજી યથાવત જોવા મળી. આજે સેન્સેક્સ ખુલતાની સાથે 42 હજારને પાર થઇ ગયો હતો. જ્યારે નીફ્ટીમાં આઇટી અને મેટલ સેક્ટર છોડીને તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતાં જોવા મળ્યાં. તો દિવસના અંતે પણ શેરમાર્કેટ ઉછાળા સાથે બંધ થયું હતું. સેંસેક્સ 59.83 અંકના ઉછાળા સાથે 41,932.56 પર બંધ થયો હતો અને નિફ્ટી 12.20 અંકના સામાન્ય ઉછાળા સાથે 12,355.50 પર બંધ થયો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
apply