Skip to main content
Settings Settings for Dark

જેફ બેજોસ ભારતમાં 1 અબજ ડોલરનું રોકાણ કરશે 

Live TV

X
  • જેફ બેજોસે મંગળવારે સાંજે દિલ્હીના રાજધાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- મહાત્માએ વિશ્વ બદલ્યું હતું

    એમેઝોનના ફાઉન્ડર અને CEO જેફ બેજોસે બુધવારે દિલ્હીમાં નાના-મધ્યમ કારોબારીઓ માટે આયોજિત કાર્યક્રમ ‘એમેઝોન સંભવ’માં ભારતને લઈને જાહેરાત કરી. તેમણે કહ્યું  ભારતમાં નાના અને મધ્યમ કારોબારીઓને ડિજિટાઈઝ કરવા માટે એક અબજ ડોલર નું રોકાણ કરવામાં આવશે.
    ભારતનો જોશ, ઉર્જા અને અહીંના લોકો વિશેષ છે, અહીં લોકતંત્ર છે. આ સદી ભારતની હશે. 21મી સદીમાં ભારત-અમેરિકાનું ગઠબંધન સૌથી મહત્વનું હશે. બેજોસે ક્લાઈમેટ ચેન્જના મુદ્દા પર કહ્યું- જે પણ તેની વિપરીત અસરોને જાણતા નથી તે ભૂલ કરી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply