Skip to main content
Settings Settings for Dark

CCI એ એમેઝોન, ફ્લિપકાર્ટ વિરુદ્ધ તપાસનો આપ્યો આદેશ

Live TV

X
  • ફેર ટ્રેડ રેગ્યુલેટર કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા એ ડિસ્કાઉન્ટ પ્રેક્ટિસમાં કથિત ગેરરીતિને લઈને ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે તપાસના આદેશ આપ્યો છે.

    કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાનો આ આદેશ દિલ્હી વ્યાપર મહાસંઘ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ આપવામાં આવ્યો છે, જેના સભ્યો સ્માર્ટફોન અને તેનાથી સંબંધિત એક્સેસરીઝમાં વેપાર કરતા ઘણા વેપારીઓનો સમાવેશ કરે છે. વેપારીઓની સંસ્થાએ ઇ-કોમર્સ કંપનીઓ ઉપર  પ્રેફરન્શિયલ લિસ્ટિંગ, એક્સક્લુઝિવ ટાઇ-અપ્સ અને ખાનગી લેબલ્સ જેવી હરીફાઈ વિરોધી પ્રથાઓનો આરોપ લગાવ્યો હતો. કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા એ  ડાયરેક્ટર જનરલને તપાસ પૂર્ણ કરીને 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply