Skip to main content
Settings Settings for Dark

કૉમેડિયન કાદર ખાનનું નિધન, કેનેડામાં કરાઈ અંતિમવિધિ

Live TV

X
  • હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા, હાસ્ય કલાકાર અને લેખક કાદર ખાનનું સોમવારે નિધન થયું છે. કાદર ખાનની અંતિમ વિધિ કેનેડામાં કરવામાં આવી હતી. કાદર ખાન ઘણા સમયથી બીમાર હતા અને સોમવારે કેનેડામાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

    કાદર ખાનની અંતિમવિધિ મીડોવેલ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી. કાદર ખાનની અંતિમ વિધિમાં પુત્ર સરફરાજ સહિત પરિવાર સામેલ હતો. કાદર ખાન ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળતા ન હતા, તેથી તેમના નિધનની ઘણી વખત અફવાઓ ઉડી હતી.

    કાદર ખાન એક ઉમદા હાસ્ય કલાકારની સાથે સાથે સારા લેખક પણ હતા. અમિતાભ બચ્ચનથી લઈને રાજેશ ખન્નાની ફિલ્મોના સુપરહિટ ડાયલોગ્સ તેમણે લખ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply