Skip to main content
Settings Settings for Dark

ભુતપૂર્વ મિસિસ યુનિવર્સ અરવલ્લીના ધનસુરા તાલુકાની આકરુન્દ ગામની મુલાકાતે

Live TV

X
  • મિસીસ યુનિવર્સ શ્રીમતી નીપાસિંગ અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની આકરુન્દ ગામની પ્રાથમિક શાળામાં પહોચ્યા હતા.

    2017ની સાલમાં જમૈકા ખાતે યુનેસ્કો તરફથી યોજાયેલી મિસિસ યુનિવર્સ સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનેલા મિસીસ યુનિવર્સ શ્રીમતી નીપાસિંગ અને પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની આકરુન્દ ગામની પ્રાથમિક શાળામાં પહોચ્યા હતા. જયાં તેમનુ ભવ્ય સ્વાગત કરાયું હતું. મિસિસ નિપાસિંગ એ શાળા ના બાળકો અને મહિલાઓ અને ગામલોકો ને પ્રેરકપ્રવચન આપ્યું હતું અને વિદ્યાર્થી ઓ તેમજ ગામ લોકો ના પ્રશ્નો ના જવાબો પણ આપ્યા હતા. કાર્યક્રમ માં જિલ્લા ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply