Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોયના નવ લુક રીલીઝ થયા

Live TV

X
  • ફિલ્મની જોરશોરથી થઈ રહી છે ચર્ચા

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકની હાલમાં જોરશોરથી ચર્ચા થઈ રહી છે..વિવેક ઓબેરોય સ્ટારર 'પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થશે. નરેન્દ્ર મોદીના જીવન પર બની રહેલી આ ફિલ્મમાં મોદીના જીવનકાળના વિવિધ તબક્કાઓને દર્શાવવામાં આવ્યા છે. એટલે સ્વાભાવિક રીતે જ મોદીને તેમની ઉંમર અને એમના કાર્યકાળને અનુરૂપ ગેટઅપમાં બતાવવા પડે. આ ફિલ્મમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુવાવસ્થાના લુકથી લઈને પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીના  9 અલગ અલગ લુક્સ દેખાડવામાં આવ્યા છે. આ લુક્સ સોમવારે સવારે ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂક્યા હતા.ફિલ્મનું મોટા ભાગનું શુટિંગ અમદાવાદ અને ગુજરાતમાં જ થયુ છે..પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મના ડિરેક્ટર ઓમંગ કુમાર છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply