Skip to main content
Settings Settings for Dark

મિસ વર્લ્ડ 2019ની જાહેરાત, જમૈકાની Tony-Ann Singh એ જીત્યો ખિતાબ

Live TV

X
  • ફ્રાન્સની સુંદરી Ophely Mezino ફર્સ્ટ રનર અપ રહી

    મિસ યુનિવર્સ 2019 તાજના વિજેતાની જાહેરાત પછી , શનિવારે રાતે મિસ વર્લ્ડ 2019ની જાહેરાત પણ થઈ હતી. લંડનમાં આયોજિત સમારંભમાં, જમૈકાની Tony-Ann Singh ની મિસ વર્લ્ડ 2019ના ખિતાબ માટે પસંદગી થઈ હતી. ફ્રાન્સની સુંદરી Ophely Mezino ફર્સ્ટ રનર અપ રહી હતી, તો ભારતીય Suman Rao સેકન્ડ રનરઅપ રહી હતી. 120 દેશના સ્પર્ધકોને પાછળ રાખીને મિસ વર્લ્ડ 2019 નો તાજ જીતી લીધો હતો. ત્રીજા સ્થાને રહેલી ભારતની સુમન રાવ રાજસ્થાનની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply