Skip to main content
Settings Settings for Dark

હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રીમેકમાં દીપિકા પાદુકોણ તથા રીષિ કપૂર જોવા મળશે

Live TV

X
  • દીપિકા પાદુકોણે પોતાની આગામી ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી છે. દીપિકા વર્ષ 2015માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રીમેકમાં કામ કરશે. દીપિકાની સાથે રીષિ કપૂર જોવા મળશે.

    દીપિકા પાદુકોણે પોતાની આગામી ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી છે. દીપિકા વર્ષ 2015માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રીમેકમાં કામ કરશે. દીપિકાની સાથે રીષિ કપૂર જોવા મળશે. હોલિવૂડ ફિલ્મમાં એની હેથવેએ જે રોલ કર્યો હતો, તે દીપિકા પ્લે કરશે. રોબર્ટ ડી નીરોનો રોલ રીષિ કપૂર પ્લે કરશે.

    વર્ષ 2021માં રિલીઝ થશે

    દીપિકાએ ટ્વિટર પર ટ્વીટ કરતા કહ્યું હતું કે તે ‘ધ ઈન્ટર્ન’ના ઈન્ડિયન એડોપ્શનને લઈ ઉત્સાહી છે. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે. ફિલ્મને કોણ ડિરેક્ટ કરશે, તે હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ ફિલ્મને દીપિકા પાદુકોણ, વોર્નર્સ બ્રધર્સ તથા એઝુર બેનર્સ પ્રોડ્યૂસ કરશે. ‘છપાક’ બાદ દીપિકાની આ બીજી ફિલ્મ છે, જે પોતે કો-પ્રોડ્યૂસ કરવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply