Skip to main content
Settings Settings for Dark

‘હેરી પોટર’માં એલ્બસ ડંબલડોરનું પાત્ર ભજવનાર અભિનેતાનું મૃત્યુ

Live TV

X
  • આ અભિનેતાએ ફિલ્મોની સાથે સાથે થિએટરમાં પણ કામ કર્યું છે.

    વિશ્વ પ્રસિદ્ધ હોલીવુડ ફિલ્મ ‘હેરી પોટર’માં એલ્બસ ડંબલડોરનું પાત્ર ભજવનાર એક્ટર સર માઈકલ ગૈંબોનનું નિધન થઈ ગયું છે. 82 વર્ષીય અભિનેતાનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો, આ દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.  સર માઈકલ ગૈંબોનની હોસ્પિટલમાં ન્યૂમોનિયાની સારવાર ચાલી રહી હતી. સર માઈકલ ગૈંબોનના પત્ની લેડી ગૈંબોન અને તેમના પુત્ર ફર્ગસે સર માઈકલ ગૈંબોનના મૃત્યુની પુષ્ટી કરતા જણાવ્યું છે કે, તેઓ એક સારા પતિ અને પિતા હતા. આ અભિનેતાએ ફિલ્મોની સાથે સાથે થિએટરમાં પણ કામ કર્યું છે.

    ફેન્ટાસ્ટિક મિસ્ટર ફોક્સ, ફ્રાંસીસ જાસૂસ મેગ્નેટ, ધ સિંગિંગ ડિટેક્ટિવ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સર માઈકલે 60 વર્ષ પહેલા એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. આ અભિનેતાએ ફિલ્મોની સાથે સાથે થિએટરમાં પણ કામ કર્યું છે. 6 દાયકાના કરિઅરમાં ઓલિવિયર્સ, બાફ્ટા અને એમીઝ એવોર્ડ પણ જીત્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply