Skip to main content
Settings Settings for Dark

અંબાજીના ગબ્બર પર રોપ-વે આજથી પાંચ દિવસ સુધી બંધ રહેશે

Live TV

X
  • પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગબ્બર પર જવા માટે રોપ-વે આજથી એટલે કે 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી એમ પાંચ દિવસ સુધી સમારકામ માટે બંધ રહેશે. રોપ-વેનું વર્ષમાં 2 વાર સમારકામ કરવામાં આવે છે. તે અનુસાર રોપ-વે 14 જાન્યુઆરીથી પ્રવાસીઓની સુવિધા માટે કાર્યરત થઇ જશે. જોકે, યાત્રીકો પગપાળા જઇને માતાજીના દર્શન કરી શકશે.. ચાલતા જવા માટે ગબ્બરના 999 પગથિયા છે. જ્યારે ઉતરવાના 765 પગથીયા છે. રોપ-વેના સમારકામ દરમિયાન પણ ગબ્બરની અખંડ જ્યોત સહિત તમામ દર્શન ભક્તો માટે ચાલુ રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply