Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનમાં એક મહિલાનું મોત, કાર ચાલક ફરાર

Live TV

X
  • અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી.

    અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંને બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 

    મોડી રાત્રે થયેલા આ અકસ્માતમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડ્યા બાદ કાર ચાલક સહિત અન્ય 4 લોકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર મળેલી કાર અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply