Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ -મુંબઈ વચ્ચે દોડશે તેજસ ટ્રેન

Live TV

X
  • ટ્રેન LCD TV, CCTV કેમેરા જેવી સુવિધાથી સજ્જ

    ભારતીય રેલવે ના ,166 વર્ષ ના ઈતિહાસ માં ,પહેલા જ ,ચાર ખાનગી ટ્રેન દોડાવવા ના પ્રયોગો ,શરૂ થઈ ચુક્યા છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ,તેજસ ટ્રેન ,નવેમ્બર મહિના થી ,અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. શુક્રવારને બાદ કરતાં ,સપ્તાહ ના છ દિવસ ,અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી આ ખાનગી ટ્રેન, હાલ માં ,અમદાવાદ રેલવે સ્ટેશને આવી પહોંચી છે. ટ્રેન સ્વયં સંચાલિત દરવાજા, LCD TV, CCTV કેમેરા, ચા-કોફી ના વેન્ડિંગ મશીન જેવી સુવિધાથી ,સજ્જ છે. વિમાન ની જેમ જ ,તેજસ ટ્રેન માં ,રેલ હોસ્ટેસ ,સેવા આપશે. I.R.C.T.C.ના જનરલ મેનેજર ,રાજેશ રાણાએ જણાવ્યું હતું ,કે, તેજસ ટ્રેન નું ,સંપૂર્ણ સંચાલન ,IRCTC દ્વારા થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply