અમદાવાદ શહેર ભાજપનું નવું માળખું ટૂંક સમયમાં જાહેર કરાશે
Live TV
-
ભારતીય જનતા પાર્ટી નું અમદાવાદ શહેર નું નવું માળખું પાર્ટી ટૂંક સમય માં જાહેર કરશે. આ અંગે માહિતી આપતા ભારતીય જનતા પાર્ટી ના ઉપપ્રમુખ આઈ કે જાડેજા એ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની ટૂંક સમય માં જાહેરાત કરવા માં આવશે આ અંગે રાષ્ટીય સંગઠન મંત્રી વી સતિશ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે
