Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો

Live TV

X
  • અમદાવાદમાં 16.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન

    અમદાવાદ સહિત ગુજરાતભરમાં , ઠંડીના પ્રભુત્વમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. 15 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 15.5 ડિગ્રી સાથે ગાંધીનગર ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં 16.2 ડિગ્રી સાથે , વર્તમાન સિઝનનું સૌથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આમ સરેરાશ લઘુત્તમ તાપમાનમાં , સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં , આગામી 3 દિવસમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો , 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-01-2025 Max Temp : °C Min Temp : °C
apply