અમદાવાદનો સુભાષ બ્રિજ વાહનચાલકો માટે ફરીથી ખુલ્લો મુકાયો
Live TV
-
અમદાવાદનો સુભાષ બ્રિજ વાહનચાલકો માટે ફરીથી ખુલ્લો મુકાયો. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ ટ્વીટર પર જાણકારી આપી હતી. કહ્યું કે, સમારકામ માટે બંઘ કરવામાં આવેલો સુભાષ બ્રિજ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે...