રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના બીજા તબક્કા નો પ્રારંભ
Live TV
-
અગાઉ કમોસમી વરસાદ ને કારણે અટકાવાઈ હતી મગફળી ખરીદી ની પ્રક્રિયા
રા્જ્ય માં ,ટેકા ના ભાવે ,મગફળી ખરીદી ના બીજા તબક્કાનો ,આજ થી ,પ્રારંભ થયો છે. ખેડૂતો ,માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. ,જામનગર ખાતે પણ ,કુલ 58 હજાર 586 ખેડૂતો એ ,નોંધણી કરાવી હતી. જામનગર માં ,6 A.P.M.C સેન્ટર ના ,15 કેન્દ્રો ઉપર, મગફળી ની ,ખરીદી થઈ રહી છે. હાપા માર્કેટયાર્ડ ખાતે, ખેડૂતો ,મગફળી વહેંચવા ,પહોંચ્યા હતા. તો રાજકોટ માં પણ ,જિલ્લાના 11 કેન્દ્રો પર ,મગફળી ની ખરીદ પ્રક્રિયા ,ચાલી રહી છે. પ્રથમ દિવસે ,આજે 250 ખેડૂતો પાસેથી ,મગફળી ખરીદવા માં ,આવશે. અગાઉ કમોસમી વરસાદ ને કારણે ,મગફળીની ખરીદી ની પ્રક્રિયા ઉપર, રોક લગાવવા માં ,આવી હતી.