Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : SOGના અધિકારીઓએ રેમડીસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 2 સગીરોની કરી ધરપકડ 

Live TV

X
  • અમદાવાદ ગ્રામ્ય  SOGના અધિકારીઓને બાતમી મળી હતી,કે કેટલાંક લોકો  રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરીને અનેક ગણી કિંમતે વેચાણ કરે છે.જેથી બાતમીને આધારે પોલીસે ડમી ગ્રાહક બનીને 2 ઇન્જેક્શનનો રુપિયા 40 હજારમાં સોદો નક્કી કર્યો હતો. જેમાં 2 સગીરો ઇન્જેક્શનની ડીલીવરી આપવામાં આવી હતી.જેમાં પોલીસે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું, કે જુહાપુરામાં આવેલા સીફા મેડીકલ સ્ટોરમાં કામ કરતા મહમદ અદનાન જાફરે તેમને ફોન કરીને આમેના ખાતુનમાં નર્સ તરીકે ફરજ બજાવતા શ્રધ્ધા મુડાલીયાર નામની મહિલાને ફોન કરવાનું કહ્યું હતું અને શ્રધ્ધાએ આ ઇન્જેક્શન સીફા મેડીકલથી લેવા માટેની વાત કરી હતી,જ્યાં મેડીકલ સ્ટોરમાં હાજર નદીમે ઇન્જેક્શન આપ્યા હતા.આમ, પોલીસે માહિતીને આધારે ત્રણેયની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply