Skip to main content
Settings Settings for Dark

અમરેલી નજીક ટ્રક પુલ પરથી ખાબકતા અકસ્માતઃ સાતના મોત

Live TV

X
  • અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીગાળા ગામે પાસેના ભાવનગર-સોમનાથ હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી ટ્રક ખાબકતા ૭ વ્યકિતના મોત નિપજ્યા હતા.

    અકસ્માતમાં એક જ પરિવારના બે ભાઈ બહેન અને માતાનું મોત નિપજ્યું હતું. મહુવા તાલુકાના જાદરા ગામના કોળી પરિવારજનો ઉના તાલુકાના સોખડા ગામે સગાઈ પ્રસંગેથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે જિલ્લા કલેક્ટર સહિત વહીવટીતંત્ર ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઈજાગ્રસ્તોને આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply