Skip to main content
Settings Settings for Dark

વલસાડમાં અબ્રામા મુખ્ય શાળા ખાતે મુખ્યિમંત્રીની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

Live TV

X
  • વલસાડ નગરપાલિકા વિસ્તાારની અબ્રામા મુખ્યુ શાળા ખાતે મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિનતિમાં બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો.

    વલસાડ નગરપાલિકા વિસ્તાારની અબ્રામા મુખ્યુ શાળા ખાતે મુખ્યરમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિનતિમાં બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ શાળામાં સાર્વજનિક સ્કૂપલ અબ્રામા અને નવીનગરી પ્રા.શાળાના બાળકોનો પણ સમાવેશ કરાયો હતો..વલસાડ જિલ્લામાં બે દિવસ માટે યોજાનાર કાર્યક્રમોમાં 9 હજાર 600 કુમાર અને 9 હજાર 543 કન્યાે મળી કુલ 19 હજાર 143 બાળકોનું નામાંકન કરાશે. ઉલ્લખનીય છે કે રાજય સરકાર દ્વારા ગ્રામ્યદ વિસ્તા‍ર માટેના યોજાયેલા શાળા પ્રવેશોત્સાવ અને કન્યાઉ કેળવણી મહોત્સરવના પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના હસ્તેક 469 ગામોની 1હજાર 063 શાળાઓમાં ધોરણ-1 અને 9 માં કુલ 27 હજાર 670 બાળકોનું જ્યા‍રે 4 હજાર 237 ભૂલકાંઓને આંગણવાડીમાં નામાંકન કરાયું હતું. જિલ્લાની 188 શાળાઓમાં બાળકોને શાળાએ આવવા-જવા માટે ટ્રાન્સ2પોટેશનની સુવિધાનો પ્રારંભ પણ કરવામાં આવ્યોમ હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply