Skip to main content
Settings Settings for Dark

આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાઇ

Live TV

X
  • રાજ્યના મુખ્યમમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાઇ

    રાજ્યના મુખ્યમમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ મંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઉભા થયેલા પાક વીમા વરસાદ અને કૃષિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત વાઇબ્રન્ટ ગુજરાત માટેની થઇ રહેલી તૈયારીઓ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી અને વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply