Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના ખેડૂતોએ પોર્ટલ માં સબસીડી માટે અરજી નોંધવાની કરી શરૂઆત

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ખેતીનાં સાધન-સામગ્રીમાં સબસીડી મળે તે માટે ખાસ 'આઈ કિસાન આઈ પોર્ટલ'માં અરજી નોંધવાની શરૂઆત કરવામાં આવી છે. આ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 એપ્રિલથી ચાલી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીવાડી, પશુપાલન, બાગાયતને લગતી સાધન-સામગ્રીમાં સબસિડી આપવામાં આવી રહી છે. ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર કે ગ્રામ પંચાયતમાં રેશનકાર્ડ, આધાર્ડકાર્ડ કે, બેંકની પાસબુક જેવા પુરાવા લઇ જઇને નોંધણી કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત ખેડૂતોને અન્ડર ગ્રાઉન્ડ પાઈપલાઈન, ટ્રેક્ટર, તાડપત્રી, કલ્ટીવેટર, મલ્ટી ક્રોપ પ્લાન્ટર જેવી ખેતીની સામગ્રીઓમાં સબસિડીનો લાભ મળશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply