Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લાના ગામનો પાણીની સમસ્યાથી બચવાનો અનોખો પ્રયાસ

Live TV

X
  • રાજ્યનાં ઘણાં ગામોમાં પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન બની રહ્યા છે ,પરંતુ તાપી જિલ્લાના વાલોડ તાલુકાનું ,મોરદેવી ગામ ,પાણીની સમસ્યાથી ,જોજનો દૂર જોવા મળી રહ્યું છે. જેનું કારણ ભૂસ્તર વિભાગ દ્વારા ,આ વિસ્તારમાં ,પૂર્ણાં નદીમાં આપવામાં આવેલી ,પથ્થરની લીઝા છે. દરમિયાન અહીં ,50 ફુટ ઉંડો અને 250 મીટર પહોળો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં ,ચોમાસા દરમિયાન ,વરસાદ પાણીનો ,સંગ્રહ થયો હતો. આજે ,આ જ પાણી લોકોનાં ઉપયોગમાં આવી રહ્યું છે. હજી પણ ,આ ખાડામાં બે મહિના સુધી ચાલે તેટલું પાણી છે. પાણીનો વધુ સંગ્રહ થાય ,તે માટે ,ગામલોકોએ ,ભૂસ્તર વિભાગને આવો વધુ એક આવો ખાડો ખોદી આપવાની રજૂઆત કરી છે,

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply