Skip to main content
Settings Settings for Dark

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે મંત્રી મંડળની બેઠક

Live TV

X
  • વાઈબ્રન્ટ ગુજરાત - 2019 સમિટ અંગે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના

    આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં, મંત્રી મંડળની બેઠક યોજાશે. કેબિનેટની આ બેઠકમાં ,વાઈબ્રન્ટ ગુજરાત - 2019 ,સમિટ અંગે ,વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. સાથે રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારો માટે, જાહેર કરાયેલ પેકેજ અંગે ,ચર્ચા- વિચારણા કરવામાં આવશે. તાજેતરમાં ,ટેકાના ભાવે ,મગફળીની ખરીદી શરૂ થઈ છે, તે અંગેની તાજેતરની સ્થિતિ અંગે પણ ,સમીક્ષા કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply