Skip to main content
Settings Settings for Dark

આજે સોમનાથ ટ્રસ્ટની દિલ્હી ખાતે યોજાશે બેઠક

Live TV

X
  • કેશુબાપા સિવાય તમામ ટ્રસ્ટીઓ રહેશે હાજર

    આજે દિલ્હી ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા જઈ રહી છે..સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરાયુ છે..જેમાં સોમનાથમાં વધુ વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે..મળતી માહિતી પ્રમાણે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ સિવાય બધા જ ટ્રસ્ટીઓ આ બેઠકમાં હાજરી આપશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
apply