Skip to main content
Settings Settings for Dark

આર્મીના લેફ્ટનન્ટ જનરલ પરમજિત સિંહ મિન્હાસે CM રૂપાણી સાથે મુલાકાત કરી

Live TV

X
  • ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લેતા આર્મીના લેફ્ટનન્ટ જનરલ પરમજિત સિંહ મિન્હાસ.

     મુખ્યમંત્રી વિજય રૂપાણીની આજે ગાંધીનગર ખાતે જોધપુર- 12 કૉર્પના જનરલ ઓફિસર કમાન્ડિંગ-લેફ્ટનન્ટ જનરલ પરમજિત સિંહ મિન્હાસે સૌજન્ય મુલાકાત લીધી હતી.  આ મુલાકાત વેળાએ 11 ઈન્ફ્રેટી  ડિવિઝન, અમદાવાદના જનરલ ઓફિસર કમાન્ડિંગ સેના પદક  મેજર જનરલ વિજય કુમાર શર્મા અને 12 કૉર્પના  બ્રિગેડિયર પ્રીતપાલ સિંહ પણ  ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply