Skip to main content
Settings Settings for Dark

16 થી 19 મેના વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર વાવાઝોડું ફૂંકાવાની સંભાવના

Live TV

X
  • મધ્ય અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા 16 થી 19 મેના વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે કે આ એલર્ટ તકેદારીના ભાગ રૂપે આપવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે વાવાઝોડાથી કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાવાઝોડાની અસર રૂપે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તો આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે સંભવિત વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરોને કોવિડ પ્રોટોકોલ સાથે તૈયારી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply