ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો
Live TV
-
ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો દિવસના તાપમાનમાં ઘટાડો કેટલાંક સ્થળે હળવા ઝાપટાં
રાજ્યનું હવામાન એકાએક પલટો લેતા સામાન્ય નાગરિકોમાં અચરજ ફેલાયું છે. તો જગતનો તાત ચિંતિત સ્થિતિમાં મુકાયો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ભેજવાળી ઠંડી હવાના પરિણામે ઠંડક વર્તાતી હતી. કેટલાક સ્થળે હળવા ઝાપટાં પડ્યા હતા. નલિયામાં લઘુતમ ,8 ડિગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં ઉચ્ચતમ 30 ડિગ્રી તાપમાન રહ્યું હતું.