Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

Live TV

X
  • મધ્યપ્રદેશ અને પુર્વ રાજસ્થાન તરફ સમુદ્ર સપાટીથી 5.8 કિલો મીટર સુધી એક સાયક્લોનિક સરક્યુલેશન બનવા પામ્યું છે. આ ઉપરાંત મોનસુન ટ્રફ રેખા બિકાનેર જ યપુર ગ્વાલિયર વારાણસી પરથી પસાર થઈ રહી છે. બંગાળની ખાડી પ્રદેશ પર પણ એક લો પ્રશેર સર્જાયું છે. આ કારણોથી ગુજરાતમાં આગામી 4 દિવસો સુધી ભારેથી અતિભારે વર્ષા થવાની સંભાવના છે.

    મધ્યપ્રદેશ અને પુર્વ રાજસ્થાન તરફ સમુદ્ર સપાટીથી 5.8 કિલો મીટર સુધી એક સાયક્લોનિક સરક્યુલેશન બનવા પામ્યું છે. આ ઉપરાંત મોનસુન ટ્રફ રેખા બિકાનેર જ યપુર ગ્વાલિયર વારાણસી પરથી પસાર થઈ રહી છે. બંગાળની ખાડી પ્રદેશ પર પણ એક લો પ્રશેર સર્જાયું છે. આ કારણોથી ગુજરાતમાં આગામી 4 દિવસો સુધી ભારેથી અતિભારે વર્ષા થવાની સંભાવના છે.જેમા ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી. વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેમ છે. આ દરમ્યાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ તેવી શક્યતા છે. 27 થી 31 જુલાઈ દરમ્યાન માછીમારો દરીયો ન ખેડવા સુચના અપાઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply