ગાંધીનગર ખાતે ભાજપા અનૂસીચિત જાતિ મોરચાની બેઠક યોજાઈ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના સદસ્ય વૃદ્ધી અભિયાનના ભાગ રૂપે કમલમ ગાંધીનગર ખાતે અનૂસીચિત જાતિ મોર્ચાની બેઠક મળી હતી.આ બેઠકમાં રાજ્ય સભાના સાંસદ સંભૂપ્રસાદ ટૂંડિયા ,ભાજપના માહમંત્રી ભીખુબાઇ દલસાણીયા, પૂર્વ ધારસભ્ય પુનમભાઇ સહિત ,,અનૂસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંગે માહિતી આપતા રાજ્યસભાના સાંસદ શંભૂપ્રસાદ ટુંડિયાએ જણાવ્યું હતું કે,. ભાજપના સદસ્ય વૃદ્ધી અભિયાનમાંં પક્ષમાં વધુ લોકો જોડાય તે માટેનું આયોજન કરવામાં માટે બઠકનું આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં તેમને જણાવ્યું કે,રાજ્યમાં એ,બી,સી,ડી એમ કેટેગરીના 5 હજાર 600 બુથો પર જઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે લોકોને સમજાવી તેમના બુથ અપગ્રેડ કવરામાં આવશે.
