Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • ગાંધીનગર ખાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા કારગીલ વિજયના 20 વર્ષ પુરા થવાના પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે કારગિલમાં શહીદ થયેલા જવાનોની યાદ કરી કેન્ડલ માર્ચ કરીને શ્રંદ્ધાજલિ આપી હતી. આ કાર્યક્રમમાં માર્શલ એચ.એસ.અરોરા, ઓફિસર કમાન્ડિંગ ચીફ ઉપરાંત મોટી સંખ્યામાં એરફોર્સના જવાનો અને તેમના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply