Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 394 નવા પોઝિટિવ કેસ નોંધાયા, પાછલા 7 દિવસમાં આજે સૌથી ઓછા મૃત્યુ

Live TV

X
  • ગુજરાતમાં આજે કોરોનાના કુલ કેસનો આંકડો 7794 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કુલ કેસની સંખ્યા 394 છે, જયારે આજે 23 લોકોના મૃત્યુ થયા છે. ડૉ.જયંતી રવિએ જણાવ્યું કે, છેલ્લાં સાત દિવસમાં સૌથી ઓછા આજે મૃત્યુ થયા છે. આજે 219 લોકો ડિસ્ચાર્જ થયા છે. જયંતી રવિએ આજે પ્રેસ વાર્તામાં  ડિસ્ચાર્જ પોલિસીની વાત કરતા કહ્યું કે,  ડિસ્ચાર્જની નવી પોલિસી આવી છે. દસ દિવસમાં કોઇ લક્ષણ ન હોય તો કોઈપણ જાતના ટેસ્ટ વગર તેમને ડિસ્ચાર્જ કરી શકાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply