Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી માટે તૈયારીઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી

Live TV

X
  • રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ગુજરાતમાં લોકસભા ચૂંટણી તેમજ પેટા ચૂંટણી માટે તૈયારીઓ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે. મતદારોને EPIC કાર્ડ સમયસર મળી જાય તે માટે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.

    આચારસંહિતા ભંગ તેમજ ચૂંટણી ખર્ચ પર દેખરેખ માટે કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે.  તેમજ કોઈપણ મતદારને મત આપવા માટે સમસ્યા ન સર્જાય તે માટે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને નિર્દેશો આપી દેવામાં આવ્યા છે. સાથે જ ફ્લાઈગ સ્કોડ દ્વારા રાજ્યમાંથી રોકડ,સોનું, ચાંદી દારૂ અને ચરસ સહિત 42.62 કરોડની વસ્તુઓ ઝડપી લેવામાં આવી છે. તેમજ સરકારી અને ખાનગી મિલકતો ઉપરથી પ્રચાર સાહિત્ય દૂર કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply